અમે શું કરીએ છીએ ?

સ્ટોક સ્ટોરીઝ


અમે લેટેસ્ટ ઘટનાઓ, નાણાકીય વ્યવહારો, વાર્ષિક રિપોર્ટનું વિશ્લેષણ કરીને તે સમજાય તેવી ભાષામાં લખીએ છીએ. હવે તમારે બિઝનેસ અંગેના સમાચાર કે 100-100 પાનાના રિપોર્ટ્સ વાંચવાની જરૂર નથી કારણ કે અમારી સ્ટોરીઝ તમને કંપનીની અને સ્ટોકની સ્થિતિ વિશે ટૂંકમાં આપે છે તમામ માહિતી.

વધુ જાણો

IPO સ્ટોરીઝ


માર્કેટમાં જે નવી કંપની આવી રહી છે તેના માટેનું ખાસ સેક્શન. આઈપીઓના આ ખાસ સેક્શનમાં આઈપીઓ અંગે DHRP દ્વારા પહોંચીએ છીએ, આંકડાઓની માયાજાળને સરળ કરીએ છીએ, પ્રમોટર્સ સાથે સીધી જ વાત કરીને તમારા સુધી પહોંચાડીએ છીએ આખીય ઘટનાનો મર્મ.

વધુ જાણો

ખરીદ / વેચાણની સલાહ નહીં


અમે તમને શું ખરીદવું, શું વેચવું, શું રાખવું એ નહીં કહીએ. અમારો પ્રયત્ન છે કે અમે આપેલી માહિતી જ તમને નિર્ણય લેવામાં પૂરતી મદદ કરે

Content in Multiple Languages

વિવિધ ભાષામાં ઉપલબ્ધ


હવે સ્ટોક્સ વિશે તમે વાંચી શક્શો તમને ગમતી ભાષામાં. હાલમાં અમારી તમામ માહિતી અંગ્રેજી, ગુજરાતી અને તેલુગુમાં ઉપલબ્ધ છે.

English Telugu

Our Team

Pawan, Co-Founder

પવન, એક અનુભવી ટ્રેડર જે ચાર વર્ષથી પોર્ટફોલિયો મેનેજ કરે છે, તે IIM-Aના પૂર્વ વિદ્યાર્થી છે. પવન ભૂતકાળમાં ટ્રાઈડન્ટ સાથે કામ કરી ચૂક્યા છે અને તે ફિનસેપ્શનના નાણાકીય સલાહકાર છે

Bhanu, Co-Founder

ભાનુ, IIT રૂરકીના પૂર્વ વિદ્યાર્થી અને IIM અમદાવાદની પ્લેસમેન્ટ કમિટીના પૂર્વ સભ્ય, જે નેસલે અને એમેઝોન સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ પોતાની નાની કરિયરમાં જુદી જુદી મહત્વની પોઝિશન પર માર્કેટ રિસર્ચ અને માર્કેટિંગ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરી ચૂક્યા છે.

Shrehith, Co-Founder

IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી શ્રેહિથ, શિક્ષણ ક્ષેત્રે કામ કરી ચૂક્યા છે, મેનેજમેન્ટ શીખવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને દેશની ટોચની બિઝનેસ સ્કૂલ્સમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. ફિનસેપ્શનની અમારી માહિતી માટે તે જવાબદારી લઈ રહ્યા છે.

વધુ માહિતી માટે જોતા રહો

અમારા લેટેસ્ટ આર્ટિકલ ને સીધા જ તમારા વોટ્સએપ અને ટેલિગ્રામમાં મેળવો !

Subscribe Now Join channel